નિતાર
મન ઉમટ્યાં જયાં રહેતા હોય ત્યાં ખાલીપો વળી શાનો?!અભિષેક કરવાથી વિશેષ આનંદ ગ્રામ્ય ધરાતલ
પર પાંગળી પુનીત વણઝાર પથરાયેલી હતી ને છે છતાં
અણનમ નથીં રહી! પ્રકૃતિનો વરસાદ છે પણ માનનારા પંખીડા ડાળી પર નથી રહ્યાં. કૈંક ઉભડક જગાઓ પર બેસૂરા બન્યા છે!રૂઢીચુસ્ત છાપની આછપ હોવા છતાં
ઘેરી બનેલી દેખાય છે.જૂનો ને નવો વૈચારિક સંઘર્ષ તો
કાયમ દેખીતો છે.રૂઢીચુસ્ત લોકો જાતિભેદની ભીંતોને
વધુ કાઠી કરે છે ને ભાંગવા માટે સભાનતા આવી નથી.
'નવીનતામાં માત્ર દેખાવ જ કરે છે' એવી ભીતિ પણ
સેવાતી રહે છે!
માતૃભૂમિ પ્રત્યેનો લગાવ અને લાગણી સાથે જો
ગ્રામ્ય ધરાતલ જોડાય તો કૈંક અમૂલ્ય ઉદ્દગાર!!વળી
માતૃભૂમિ માટેના ઉદ્દગાર છોડીને ચાલ્યા જવું પડે એ
તો કેવો ઉદ્દેશ!આ ધરા ને ભાંગવા માટે એક હાથ જ
કાફી છે પણ બાંધવા માટે અહીં માનવ ન્હાય છે!
-દેવાંગ ચૌધરી વિ.સ.-2074
20/10/2017 શુક્રવાર. નૂતનવર્ષ

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો